✔Goods and Service Tax
GST નો નોધણી નંબર કેટલા આંકડા નો છે?
✔ 15 આંકડા, પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ દર્શાવેછે, 3 થી 12 સુધીનાં આંકડા PAN નમ્બર દર્શાવે છે.
GST બીલનું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?
✔અસીમદાસ ગુપ્તા (2000 ની સાલમાં NDA ની સરકાર વખતે)
ભારતમાં GST લાગુ કરવાનો વિચાર કોને આવ્યો?
✔ વિજય કેલકર સમિતિ 2003
GST બીલનું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?
✔અસીમદાસ ગુપ્તા (2000 ની સાલમાં NDA ની સરકાર વખતે)
ભારતમાં GST લાગુ કરવાનો વિચાર કોને આવ્યો?
✔ વિજય કેલકર સમિતિ 2003
GST કાઉન્સિલ (પરિષદ) બનાવવાની વાત કઈ સમિતિએ કરી હતી?
✔ અમિત મિત્રા (2016)
GST ની પ્રથમ કાઉન્સિલ (પરિષદ) મીટીંગ ક્યારે યોજાઈ હતી?
✔23 સપ્ટેમ્બર 2016
GST કાઉન્સિલ (પરિષદ) માં કેટલા સભ્યો છે.
✔33 સભ્યો
GST ના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી?
✔ 18 બેઠક
GST બીલ લોકસભામાં કોણે અને ક્યારે રજૂ કર્યું?
✔અરુણ જેટલી (ફેબ્રુઆરી 2015માં)
GST બીલ રાજ્યસભા માં ક્યારે પસાર થયું?
✔ ૩ ઓગસ્ટ ૨૦૧૬
GST બીલ લોકસભા માં ક્યારે પસાર થયું?
✔ ૮ ઓગસ્ટ ૨૦૧૬
GST બીલ પર રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી?
✔8 સપ્ટેમ્બર 2016
GST બીલ વિધાનસભામાં પસાર કરનાર પ્રથમ રાજ્ય કયું?
✔ અસમ ૩ ઓગસ્ટ ૨૦૧૬
ગુજરાત (23 ઓગસ્ટ 2016 ના રોજ)
ગુજરાત (23 ઓગસ્ટ 2016 ના રોજ)
GST કાયદા અંતર્ગત SGST બીલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું?
✔09 મે 2017 અને આજ દિવસે ગોવા વિધાનસભા એ પણ SGST બીલ પસાર કર્યું હતું.
GST બીલ વિધાનસભામાં પસાર કરનાર સૌથી છેલ્લું રાજ્ય કયું
✔ જમ્મુ અને કાશ્મીર , GSTનો અમલ થયા બાદ ૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ
GSTમાં ટેક્સના કેટલા સ્લેબ છે?
✔ 5 સ્લેબ (0%, 5%, 12%, 18% 28%)
GST ના પ્રકાર કેટલા છે કયા કયા?
✔4 પ્રકાર, ( C GST - સેન્ટ્રલ, S GST - સ્ટેટ, I GST - ઇન્ટિગ્રેટેડ UT GST - યુનિયન ટેરીટરી
GST કેવા પ્રકાર નો ટેક્સ છે.
✔ પરોક્ષ (અપ્રત્યક્ષ) Indirect
GST ના અમલ થી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થયા?
✔17 ટેક્સ
અત્યારે વિશ્વમાં સૌથી વધુ GSTનું સ્લેબ કયા દેશ માં છે?
✔ભારત 28% , ત્યારબાદ બીજા ક્રમે આર્જેન્ટીના 27%
કયો કર GST આવ્યા પછી પણ ચાલુ છે?
✔ આવકવેરો (Income Tax)
GST માં વેપારીઓએ કેટલા રીટર્ન ફોર્મ ભરવા પડશે?
✔ વર્ષના કુલ 37 ફોર્મ
તારીખ 1 થી 10 - 1
તારીખ 11 થી 20 - 2
તારીખ 21 થી 30/31 - ૩
મહિનાના 3 ફોર્મ વર્ષ માં 3*12=36+1વાર્ષિક કુલ 37
✔ આવકવેરો (Income Tax)
GST માં વેપારીઓએ કેટલા રીટર્ન ફોર્મ ભરવા પડશે?
✔ વર્ષના કુલ 37 ફોર્મ
તારીખ 1 થી 10 - 1
તારીખ 11 થી 20 - 2
તારીખ 21 થી 30/31 - ૩
મહિનાના 3 ફોર્મ વર્ષ માં 3*12=36+1વાર્ષિક કુલ 37
GST ના અમલ માટે બંધારણીય સુધારા બીલ કયા નંબર નું હતું?
✔122મુ
GST ના અમલ માટે બંધારણીય સુધારા કયા નંબરનો હતો?
✔101
ભારત માં GST નો અમલ ક્યારથી થયો?
✔ 1 જુલાઈ 2017
GST નો અમલ કરનાર દેશોમાં ભારત નો ક્રમ કયો?
✔ 161 મો
આજથી લાગુ પડી રહ્યા છે GSTના નવા રેટઃ આ સેવાઓ, ચીજો થશે સસ્તી...
Click here
GST અંતર્ગત તમારે ક્યા એકાઉન્ટ્સ અને અન્ય રેકોર્ડ રાખવા પડશે?
કોઈ પણ સંસ્થા ના નાણાકીય અહેવાલ માટે માહિતી નો પ્રાથમિક સ્ત્રોત એ એકાઉન્ટ અને રેકોર્ડ છે. આપણા દેશમાં ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ ટેક્સ ના દરેક કાયદાઓ માં આદેશ છે કે માહિતી નિયત પદ્ધતિ માં જ ચોક્કસ સમયગાળા માટે લેવાવી અને સંગ્રહ થવી જોઈએ. આવા એકાઉન્ટ અને રેકોર્ડ દરેક કાયદા હેઠળ કરદાતાઓએ ફાઈલ કરેલા રિટર્ન માટે આધારભૂત બની રહેશે.
વર્તમાન કર-પદ્ધતિ
હાલની ઈન્ડાયરેક્ટ કર પદ્ધતિમાં, દરેક કર નો કાયદો નિયમિત એકાઉન્ટ ની બુક ઉપરાંત લેવડ-દેવડ
ના ચોક્કસ એકાઉન્ટ અને રેકોર્ડ નિયત સમયગાળા માટે મેઈન્ટેઈન રાખવા માટે આદેશ આપે છે.
એક્સાઇઝ (આબકારી) હેઠળ, સામાન્ય રેકોર્ડ મેઈન્ટેઈન કરવા માટે RG -૧ રજીસ્ટર (એક્સાઇઝ પાત્ર માલનું દૈનિક સ્ટોક એકાઉન્ટ), ફોર્મ -૪ રજીસ્ટર (કાચા માલ આપવા કે મેળવવા ની રસીદ), ઈન્વોઈસ બુક અને જોબ વર્ક રજીસ્ટર જરૂરી છે.
સર્વિસ ટેક્સ અંતર્ગત, સૂચિત રેકોર્ડ માં બિલ રજીસ્ટર, પ્રાપ્તિ (રિસિપ્ટ) રજીસ્ટર, જમા/ઉધાર નોંધ રજીસ્ટર, CENVAT ક્રેડિટ રજીસ્ટર, વગેરે નો સમાવેશ થાય છે.
VAT અંતર્ગત, સૂચિત રેકોર્ડ માં ખરીદ રેકોર્ડ, વેચાણ રેકોર્ડ, સ્ટોક રેકોર્ડ, ઇનપુટ અને આઉટપુટ ટેક્સ, વર્ક કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ની વિગત વાળું VAT એકાઉન્ટ વગેરે.
આ રેકોર્ડ તે લાગુ પડતા નાણાકીય વર્ષના અંતથી ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી જળવાવા જોઈએ.

GST કર પદ્ધતિ
GST અંતર્ગત, ઊત્પાદન પ્રવૃત્તિઓ, કરપાત્ર
સર્વિસ ની જોગવાઈઓ અને માલ ના વેચાણ ને એક સામાન્ય કાયદો લાગુ પડશે અને આથી, વ્યાપાર હવે સંકલિત માહિતી જાળવી શકશે જે પહેલા અલગ-અલગ
રાખવી પડતી હતી.
GST અંતર્ગત, દરેક રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિએ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર માં દર્શાવેલ વ્યાપારના મુખ્ય સ્થળ પર નીચેની વિગતોના યોગ્ય એકાઉન્ટ્સ રાખવા પડશે:-
GST અંતર્ગત, દરેક રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિએ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર માં દર્શાવેલ વ્યાપારના મુખ્ય સ્થળ પર નીચેની વિગતોના યોગ્ય એકાઉન્ટ્સ રાખવા પડશે:-
1.
માલનું ઉત્પાદન
2.
માલ અને/અથવા સર્વિસ ના ઇન્વર્ડ અને આઉટવર્ડ સપ્લાય
3.
માલનો સ્ટોક
4.
મેળવેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ
5.
ચૂકવવાપાત્ર અને ચૂકવેલ આઉટપુટ ટેક્સ
રજીસ્ટ્રેશન પ્રમાણપત્રમાં જો એકથી વધારે વ્યાપારનું સ્થળ
દર્શાવેલ હોય, તો દરેક વ્યાપારના સ્થળ સંબંધીત એકાઉન્ટ દરેક સ્થળ પર રાખવા
પડશે.GST અંતર્ગત સચોટ અને સમયસર પાલન માટે ઇલેક્ટ્રોનિક ફોર્મ માં બૂક્સ અને રેકોર્ડ રાખવા એ આદર્શ અને અનુકૂળ રહેશે.
એવા વ્યક્તિઓ જેમનું ટર્નઓવર નાણાકીય વર્ષ દરમિયાન ૧ કરોડ થી વધી જાય
ઉપર જણાવેલ એકાઉન્ટ્સ રાખવા ઉપરાંત, કોઈ રજીસ્ટર્ડ વ્યક્તિ જેમનું નાણાકીય વર્ષ દરમિયાન ટર્નઓવર રૂ.૧ કરોડ થી વધી જાય તેમને નીચે મુજબ જરૂરી છે,- તેમના એકાઉન્ટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ અકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરવા પડશે અને
- ઓડિટ કરેલ વાર્ષિક એકાઉન્ટ્સ ની નકલ અને ફોર્મ GSTR -૯ માં વાર્ષિક રિટર્ન ફાઈલ કરતી વખતે ફોર્મ GSTR -૯B માં સેટલમેન્ટ (રિકૉન્સીલિએશન) સ્ટેટમેન્ટ જમા કરવો.
વેરહાઉસ કે ગોડાઉન ચલાવતા કે માલિકી ધરાવતા વ્યક્તિઓ
એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ કેટલા સમય સુધી સાચવવા જરૂરી છે?
દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ રેકોર્ડ જે નાણાકીય વર્ષ સંબંધિત હોય તે વર્ષના વાર્ષિક રિટર્ન ભર્યાની તારીખથી ૫ વર્ષ સુધી એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ સાચવવા પડશે.ઉદાહરણ તરીકે: નાણાકીય વર્ષ ‘૧૭-‘૧૮ સંબંધિત એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ માટે, વાર્ષિક રિટર્ન ફરજીયાત ૩૧મી ડિસેમ્બર ‘૧૮ પહેલા ફાઈલ થવું જોઈએ. આ એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ ૩૧મી ડિસેમ્બર ‘૨૩ સુધી જળવાવા જોઈએ.
Source :-http://blogs.tallysolutions.com/gu/gst-accounts-records/

LIST OF STATE GOVERNMENT GST WEBSITE

GST rate finder Click here
LIST OF STATE GOVERNMENT GST WEBSITE
No comments:
Post a Comment