- આપણા શરીરના જ્ઞાનતંતુઓમાં વહેતા સંદેશાની ઝડપ સેકંડના 7 કી.મી. હોય છે.
- હાડકા ના પોલાણમાં દર સેકન્ડે અઢી કરોડ રક્તકણો તૈયાર થાય છે.
- ફેફસાં કોષ સપાટ કરી પાથરીએ તો ક્ષેત્રફળ લગભગ ટેનિસ ના એક મેડેન જેટલું થાય.
- ડોલ્ફિન માછલી 50 વર્ષ સુધી જીવતી રહી શકે છે.
- આપણા કાન અને નાક આ બે અંગ જીવનભાર વધતા જ રહે છે.
- દરરોજ આપણે 20 લાખ લીટર હવા શ્વાસ માં લઇએ છીએ.
- ફેબર કેસલ માં વિશ્વનું સૌથી વધારે પેન્સિલ નું ઉત્પાદન થાય છે.
- દૈનિક 2 થી 4 લીટર પાણી આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
- પૃથ્વી પરનું સૌથી ગરમ સ્થળ અલ એઝીઝીયા , લિબિયા છે.
- ગોકળ ગાય સતત ત્રણ વર્ષ સુધી ઉંઘી શકે છે.
- કેળું પૃથી પરનું સૌથી પહેલું ફળ છે.
- પગ ની આંગળીઓ ના નખ કરતા હાથ ની આંગળીઓના નખ ઝળપ થી વધે છે.
- ફક્ત હાથી જ એવું સસ્તન પ્રાણી છે જે કુદકા મારી શકતું નથી.
- પતંગિયા તેના પગની મદદ થી સ્વાદ પારખે છે.
- સ્ટાર ફિશ ને મગજ હોતું જ નથી તે જ્ઞાનતંતુઓથી કામ ચલાવે છે.
- એક પુખ્ત વ્યક્તિ ના શરીર માં એક કિલોગ્રામ જેટલા બેકટેરીય હોય છે.
- લાઇટર ની શોધ માચીસ (દીવાસળી ) શોધાઈ એ પેહલા થઇ હતી.
- ખુબ જ જમી લીધા પછી તમારી સાંભળવાની શક્તિ ઓછી થઇ જાય છે.
- અલબર્ટ આઈન્સ્ટાઈન ની આંખો ન્યુયોર્કમાં સેફટી બોક્સમાં મુકવામાં આવી છે.
- કાંચિડો આંખો એક જ સમયે જુદી જુદી દિશામાં ફેરવી શકે છે.
All about knowledge as well as all information like JOB,News,Movie,Government Policy and Scheme,etc....
>
Thursday, May 17, 2018
FACT
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment