- દર મિનિટે 100 એકર જંગલો કાપીને સાફ કરી દેવામાં આવી રહ્યા છે.
- દર વર્ષે 50 લાખ ટન માટી કાપ મહાસાગરમાં ઠલવાતો રહે છે.
- અંગ્રેજીમાં આંકડા શબ્દો માં લખો તો માત્ર ચાર નો અંક એવો છે જેના સ્પેલિંગમાં પણ ચાર જ અક્ષર આવે છે.
- અસલી વેનીલા બીજ એટલા મોંઘા હોય છે કે વેનીલા ફ્લેવરની 80 ટકા વાનગીમાં કૃત્રિમ સુગંધ જ હોય છે.
- માત્ર શુક્ર નો ગ્રહ જ પોતાની ધરી પર ઘડિયાળ ના કાંટા ની દિશા માં ફરે છે.બાકી બધા ઉંધી દિશા માં ફરે છે.
- પાનખર ઋતુમાં પૃથ્વી ઉપર નો જે નક્કર કચરો હોય એમાં 75 ટકા ખરેલા પાંદડા જ હોય છે.
- ભારતમાં 22 ભાષા અને 880 બોલી બોલાય છે.
- શતરંજ ની શોધ ભારતમાં જ થય હતી. (મૂળ નામ ચતુરંગ ).
- શાહ મૃગ ઘોડા કરતા વધારે ઝડપથી દોડી શકે છે.
- હીપો ના ખુલા મોમાં 4 ફૂટ ઊંચું બાળક ઉભું રહી શકે છે.
- એક એકર શણ એક એકર વૃક્ષો કરતા વઘૂ કાગળો પ્રદાન કરી શકે છે.
- ભૂંડ ગ્રહ પર ચોથા નંબર નું સૌથી હોશિયાર પ્રાણી છે.
- સસલું અને પોપટ તેનું માથું ફેરવ્યા વગર પાછળ નું દ્રશ્ય જોઈ શકે છે.
- દર વર્ષે ન્યુયોર્ક લંડન થી લગભગ એક ઇંચ જેટલું દૂર થાય છે.
- ઓગસ્ટ મહિના માં સૌથી વધુ બાળકોનો જન્મ થાય છે.
- શામૃગની આંખ તેના મગજ કરતા મોટી હોય છે.
- લીંબુમાં સ્ટ્રોબેરી કરતા વધુ પ્રમાણમાં શૂગર હોય છે.
- જેમ માણસ ને યુનિક ફિંગર પ્રિન્ટ હોય છે તેમ કૂતરાને યુનિક નોઝપ્રિન્ટ હોય છે.
- ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવો દેશ છે જેમાં એક પણ જ્વાળામુખી નથી.
- મધ કયારેય એક્સપાયર નથી થતું.
All about knowledge as well as all information like JOB,News,Movie,Government Policy and Scheme,etc....
>
Saturday, May 12, 2018
FACTS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment